Saturday 31 October 2020

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.

 ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.



૧.     ઘરદીવડા યોજના હેઠળ વ્યવસાયિક પ્રવૃતિ માટે પ્રાત્રતા ધરાવતી મહિલાઓની લોન માટેની દરખાસ્ત મળ્યેથી તમામ પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ યોગ્યતા ધરાવતી દરખાસ્તો ભલામણ સહિત, સંબંધીત વિસ્તારની બેંકમાં મોકલી આપવામાં આવે છે.

૨.      લોન માટેની દરખાસ્તની એક નકલ બેંકમાં રજૂ કરવામાં આવે છે.  બીજી કોપી કચેરીમાં ઓફિસ કોપી તરીકે રાખવામાં આવે છે.

૩.      લોનની દરખાસ્ત ભલામણ સાથે બેંકને મોકલ્યા બાદ અરજદારને જાણ કરવામાં આવે છે.

૪.      લોનની દરખાસ્ત સાથે બેંકને સબસીડીની કોરુ પત્રક મોકલી આપવામાં આવે છે.

૫.      લોન મંજૂર થયા બાદ બેંક સબસીડી પત્રકમાં જરૂરી વિગતો ભરીને  મહિલા આર્થિક વિકાસ નિગમને કચેરીમાં પરત કરે છે. 

૬.      બેંક દ્વારા ક્લેઇમ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમને મોકલી આપવામાં આવે ત્યારબાદ પ્રવરતમાન  ધારાધોરણ મુજબ સબસીડી જે તે બેંકમાં લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે.  




માહિતી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો



               આ યોજનાનો પ્રાથમિક હેતુ ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓનો આર્થિક ઉત્થાન કરવાનો છે. આ યોજના વર્ષ ૧૯૯૬થી અમલમાં મુકાઈ છે. જે મહિલાઓની વાર્ષિક આવક રૂ. ૩૬,૦૦૦/-ની મર્યાદામાં છે તેઓ આ યોજના અંતર્ગત લાભ મેળવવાપાત્ર છે. યોગ્ય લાયકાત ધરાવતી મહિલાઓને રાષ્ટ્રીયકૃત બેંક મારફત રૂ. ૫૦,૦૦૦/- સુધીની લોન મળી શકે છે.



कैसा लगा हमारा ये आलेख, अगर आपको अच्छा लगे तो अपने दोस्तों के साथ इस पोस्ट को शेयर जरूर करें

No comments:

Post a Comment

Farmers Accidental Insurance Scheme Khedut accident Vima Yojna

Farmers Accidental Insurance Scheme Khedut accident Vima Yojna Farmers Accidental Insurance Scheme   Khedut accident Vima Yojna Farmers Ac...